પાડોશી - બહેન નવો હાર
સારો છે, કેટલામાં પડ્યો?

મહિલા - વધુ કંઈ નહિ, બે દિવસ ઝગડો.

એક દિવસ ની ભૂખ હડતાલ
બે દિવસ નું મૌન વ્રત
અને થોડુંક રોવા ધોવાનું બસ...
😂😂😂🤣🤣🤣

Gujarati Jokes by SMChauhan : 111350195

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now