આજે માત્ર એક વેદના આપી દે... કાના
જેનો ઉદભવ અને અંત તારાથી થાય

આજે એવી ચાહત જગાડી દે
જેમાં ડૂબીને હું તારા નામે તરતા શીખી જાવ

આજે એક એવું આંસુ આપી દે
જેનુ વહેવા અને સુકાવવા નું કારણ તારાથી હોય

આજે જીવવાનું એક એવું કારણ આપી દે
જેનો અંત અને આરંભ તારાથી હોય
Dip@li

Gujarati Poem by ... Dip@li..., : 111349859
Gaurang 4 years ago

વાહ,, ખૂબ સરસ

Kamlesh 4 years ago

અદ્દભુત

Abbas khan 4 years ago

વાહ વાહ...બહુજ સુંદર રચના...👍👍

Parmar Geeta 4 years ago

વાહ અપ્રતિમ... ✍️👌👌👏👏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now