ચાલ એક એવો સંબંધ બનાવી એ
જેમાં આનંદ મારો હોય પણ અનુભુતિ તને થાય
જેમાં દુ:ખ મારું હોય પણ પીડા તને થાય
જેમાં આંસુ મારા હોય પણ આંખો તારી ખાલી થાય
જેમાં ઘા તારો હોય પણ નિશાન મને થાય
જેમાં દવા મારી થાય પણ રુઝ તને વળે
જેમાં આંખો મારી હોય પણ પ્રકાશ તને થાય
ચાલ એક એવો સંબંધ બનાવીએ
જેમાં હ્રદય તારું ધબકે પણ ધબકારા મારા સંભળાય

Dip@li

Gujarati Shayri by ... Dip@li..., : 111348545
... Dip@li..., 4 years ago

Thank you 🙏☺️

Abbas khan 4 years ago

વાહ મસ્ત....✍✍👍👍

... Dip@li..., 4 years ago

Thank you 😇😇

Kamlesh 4 years ago

આપનું સ્વાગત છે

... Dip@li..., 4 years ago

આભાર તમારો🙏

... Dip@li..., 4 years ago

Thank you Ha eto yad na avyu 😛😉

Kamlesh 4 years ago

વાહ... અદ્દભુત રચના મહોદયા...

Parmar Geeta 4 years ago

વાહ જોરદાર હો બાકી... ચાલ એક એવો સંબંધ બાંધી એ કે વાંક મારો હોય પણ માર તને પડે... હા હા હા.. 😂😂😆😆

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now