જિંદગી  એક  કોરું  કાગળ  છે 
જેમાં  મનગમતું 
યોગ્ય  ચિત્ર 
દોરવાની  ચાહત  હોવી  જોઈએ..

 ✍યક્ષિતા  પટેલ   

રંગો  આપમેળે  પુરાઈ  જશે 
બસ રંગ 
પૂરવાનો હૈયામાં
થનગનાટ  હોવો  જોઈએ..

Gujarati Motivational by Yakshita Patel : 111347750
Viren shah 4 years ago

True.. nice words

Rutu Bhatt 4 years ago

Truly 👍👍👍👏👏👏

Yakshita Patel 4 years ago

THANK U DI🙂🙏

Yakshita Patel 4 years ago

Very nice.. THANK U🙏

Yakshita Patel 4 years ago

THANK U🙏🙏🙏

Devesh Sony 4 years ago

Khoob Saras... 👌

Kpj 4 years ago

Saav sachu ho

Tinu Rathod _તમન્ના_ 4 years ago

વાહ.. ખૂબ સરસ.. 👌

Parmar Geeta 4 years ago

વાહ મસ્ત... 👌

Jay _fire_feelings_ 4 years ago

વાહ,, અતિ સુંદર,, 👌👌

Shefali 4 years ago

વાહ..👌🏼👌🏼

HARPALSINH VAGHELA 4 years ago

હૈયા મા તો થનગનાટ છે. પણ તેના માટે કોરું કાગળ જોઈએ . સપના ને ઉડવા પાંખો જોઈએ. બાકી રંગો તો પુરવા સ્વાર્થ વગર નું સ્મિત જોઈએ.

Kamlesh 4 years ago

વાહ!!! ખુબ સરસ રચના મહોદયા..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now