હું દેહ છું
એટલે જ દ્વૈત ભાવ છે
પછી
જાતિ,વર્ણ,પંથ, સંપ્રદાય
એવા ભેદ ઉત્પન્ન
થાય છે.
વાસ્તવમાં તમે ચૈતન્ય
સ્વરૂપ આત્મા છો
એ સત્ય છે

Gujarati Motivational by મોહનભાઈ આનંદ : 111347568

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now