શિકાયત છે મને આ અનોખીથી,

સૌ કોઇ ને મળે છે,

નારાજગી છે, એને બસ મારાથી...

Gujarati Shayri by Kamlesh : 111347274
Kamlesh 4 years ago

ધન્યવાદ સંગિતાજી

Kamlesh 4 years ago

એ તો હવે મહાદેવ જ જાણે હો... હું પણ પ્રતિક્ષામાં છું... હા હા હા

Jignasha Parmar 4 years ago

To anokhi j done..👍👍kyare javanu 6 jan ma.?..to e mujb taiyari thay..🎉🎉🎊😂

Kamlesh 4 years ago

હા... આ થઇ ને વટ વાળી વાત...

Kpj 4 years ago

Are bhut su je kyo e banva raji mara bhai ni jaan ma 😀

Kamlesh 4 years ago

પણ મારે તો અનોખી જાઇયે...હો...

Jignasha Parmar 4 years ago

Hoi j ne.....km na hoi?

Kamlesh 4 years ago

એવા તે કંઈ નામ હોતા હશે?

Jignasha Parmar 4 years ago

Na na aapde hve pratiksha namni j gotsu em..k goti lidhi 6?😂😅

Kamlesh 4 years ago

એટલે કહેવા શું માગો છો??? કે મારે હવે આજીવન પ્રતિક્ષા જ રહેશે એમ??

Kamlesh 4 years ago

એમની જાનમાં દેવી-દેવતાઓ,યક્ષિણી,અપ્સરાઓ પણ હતી બેનબા... એ ના ભૂલો આપ... અને ભાઇ માટે એક દિવસ માટે ભૂતાવળ ના બનાય??

Jignasha Parmar 4 years ago

Pa6u pratikshaa nam aavyu..?...hve paku pratiksha j 6 .😁😁😂😂

Jignasha Parmar 4 years ago

😝😝😅😂😂

Kpj 4 years ago

Mahadev ni jaan ma bhut pret hta ne aapni jaan ma ame etle aap amne badha ne bhut jeva mano 6o ?😱😱😱😜😆😆😆😜😜😜

Kamlesh 4 years ago

ના ના... એમ કેમનું ભૂલાય... મારી જાનમાં આ પરિવાર સિવાય કોણ હશે બીજું... ઉલટાનું મારે કહેવું પડે કે આવવાનું ના ચૂકી જતા કોઇ... હા હા હા

Kpj 4 years ago

Ha em pn mane bolavanu bhulta ny ho ha

Kamlesh 4 years ago

હા હા હા હા... જાનમાં આપણે સ્પેશિયલ રાખશું... ગુલાબજામુન અને પેંડા...

Kpj 4 years ago

Are bhai ghee sakar thi kai na thay ho aato gulabjambu ne penda no jamano 6 😅😅😅😅

Kamlesh 4 years ago

આપના મોઢામાં ઘી-સાકર....

Kpj 4 years ago

Are aavse j mara bhai aavu j padse ene

Kamlesh 4 years ago

પ્રતિક્ષા છે... તો આવવાની જ છે... સાચું ને બેનબા.??

Kamlesh 4 years ago

હા બેના... એ તો જગવિદિત છે...

Piyusha 4 years ago

નારાજગી મને પણ છે હો ....

Kpj 4 years ago

Na na bhai aavse aavse tmari anokhi pn jaldi aavse

Kamlesh 4 years ago

આવું...! લો બોલો!!

Jignasha Parmar 4 years ago

Ohh...evu kevu le...😐

Kamlesh 4 years ago

આભાર સોનલજી... "ધોમધખતા નલ જેવી એની નારાજગીઓ, એથીયે વિશેષ હૂંફ આપતી લાગણીઓ..."

Sonalpatadia Soni 4 years ago

નારાજગી તો ઘણી બધી હશે તમારા પર ,પણ તેનાં દિલને તમને ભૂલવાનો વિચાર ક્યારેય નહીં આવે....

Kamlesh 4 years ago

અને આપણું શું?

Jay _fire_feelings_ 4 years ago

ઈ તો એને જ ખબર હોય ને વાલા,,

Kamlesh 4 years ago

આ તો આપની પ્રેમભરી લાગણીઓ છે...

Kamlesh 4 years ago

તો આજીવન આમ જ રેવાનું એમ?

Kpj 4 years ago

Aabhar bhai aa vakyo pn aapne j aabhari 6

Jay _fire_feelings_ 4 years ago

ડર હોય કદાચ એને, કે તમને પામ્યાં પછી કોઈ આસ નહીં રહે, એવી,,,

Kamlesh 4 years ago

વાહ!! વાહ!! વાહ!! બેનબા... વાહ!!!

Kpj 4 years ago

Bhai aapna mate નથી રિસાઈ હું કદી કે નથી ફર્ક મારા જઝબાત માં અનોખી છું હું એટલે જ મળું છુ અલગ-અલગ અંદાજમાં

Kamlesh 4 years ago

ખુબ ખુબ ધન્યવાદ... બિંદીયાજી... અજબ ગજબ ભૂલભૂલૈયા છે આમાં...

Bindiya 4 years ago

Waahh.. kamleshji...anokhi ne sav nokhi , e to tamej jano.. avi..prit ni rit..

Kamlesh 4 years ago

ધન્યવાદ ભાઇ.... સત્યવચન અનોખીનો અનોખો અંદાજ...

Kamlesh 4 years ago

બસ થાતાં થાતાં આવુંય થઇ ગયું,જીજી... કોને કહું આ કરુણ કઠણાઈ...

Kamlesh 4 years ago

હા પણ કોને મળે છે? એ જ તો સૌથી મોટો પ્રશ્ન છે...શેફાલીજી...

Kamlesh 4 years ago

ધન્યવાદ બેનબા

Kamlesh 4 years ago

ધન્યવાદ ગીતાજી... હા એ તો છે જ...

Kamlesh 4 years ago

તો નહીં તો શું... જુઓને વર્ષાજી... સાવ આમ ના હોય ને???

Devesh Sony 4 years ago

વાહ ભાઇ... 👌 એટલે જ કદાચ એને અનોખી કહેવાય છે...!

Tinu Rathod _તમન્ના_ 4 years ago

અરે આવું કેમ થયું.. 🤔

Shefali 4 years ago

ઓહ.. તો જેને મળે છે એની જોડે તમારો સંદેશો મોકલાવી દો

Parmar Geeta 4 years ago

વાહ.... 👌 કદાચ આ જ એનો અંદાજ હોય..

______ 4 years ago

Ha...karvi j joie shikayat....aam thodu chale?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now