ભણેલા  પાસે  બેસીને  ડિપ્રેશનમાં  આવવા   કરતા   અભણ  સાથે  બેસીને  ગપાટા  મારવા  સારા
😂😂😂😄😜😛

Gujarati Thought by Yakshita Patel : 111347270
PUNIT 4 years ago

Perfect 😀😀😀

HARPALSINH VAGHELA 4 years ago

avadat to made ho eto che

Kpj 4 years ago

Bhanela pase gyan malse ne abhan pase anubhav ne aavdat malse

Yakshita Patel 4 years ago

Evu lage to ek cup chah☕pivdavi devani..🙂

Pandya Ravi 4 years ago

અભણ પાસે ના લેવા જેવું મફતમાં આપે તેને શું ?

Hemant Parmar 4 years ago

khrakhar bhanal pase basine samjva jata pota diprasan ma avi javai pan abhan pase basva ma samay maryada rakhvi kam kok var abhan pan bhanala na bhanavi jai mate savchat rahvu.

Yakshita Patel 4 years ago

Ha eto bovj saru..🙂🙂🙂

Kamlesh 4 years ago

હાસ્તો વળીને... ગુણી થઈને નિર્ગુણ રહેવામાં જ સાર છે... બધે બંધબેસતા થઇ જઇયે... હા હા હા

Yakshita Patel 4 years ago

Oh..tmara jeva pachhli patli vada adbhut kalakar to...bhanela ane abhan...bannethi chadi jay...🙏

Yakshita Patel 4 years ago

Sachu ekdum sachu kahyu tme..🙂 Thank U

Kamlesh 4 years ago

હા હા હા.... મારા જેવા પાછલી પાટલી વાળા જોડે..

Jay _fire_feelings_ 4 years ago

ભણતર એટલે,, માત્ર કોઈ એક વિષય કે વસ્તુ નું પૂર્ણ જ્ઞાન,, અને અભણ એટલે ડીપ્રેશન ને પણ ડીપ્રેશન માં મૂકવાની કોઠાસૂજ... 😂😂🤣🤣

Parmar Geeta 4 years ago

સહી હૈ... 😀😀😆😆

Yakshita Patel 4 years ago

Haha..vandho nahi😀😀

Yakshita Patel 4 years ago

Sachi vat .. Thank you

...... 4 years ago

🤔vichari ne kahu😂

Shefali 4 years ago

પોઇન્ટ હોં.. 😊

HARPALSINH VAGHELA 4 years ago

હા એકદમ સાચું કીધું અભણ જોડે ,કાંઈ ગયેલો,ગોતરા બનાવ,ઢેબો લગાવ શબ્દો જાણવા મળે મોજ તો અભણ ની એમા પણ દાદાઓ ની બેઠક હોય તો શું વાત કહું

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now