દિલના દર્પણમાં તારી તસવીર મઢી દીધી,

આજ મારી રુહને સદંતર સુવડાવી દીધી ...

આજ સુધી કોઇ ના પહોંચ્યું જ્યાં સુધી,

એ મુકામ પર મેં મારી પ્રિતને મૂકી દીધી...

લોકો તો પ્રિતમાં અમર થઇ ગયા સાહેબ,

મેં તો આજે પ્રિતને જ અમર કરી દીધી...

Gujarati Shayri by Kamlesh : 111346668
Kamlesh 4 years ago

ધન્યવાદ રિપલજી..

Kamlesh 4 years ago

આભાર યક્ષિતાજી...

Kamlesh 4 years ago

ધન્યવાદ હિનાજી

Kamlesh 4 years ago

આભાર જીજી

Kamlesh 4 years ago

ધન્યવાદ સોનલજી

Kamlesh 4 years ago

વાહ! જય ભાઇ ખુબ સરસ રચના

Kamlesh 4 years ago

ધન્યવાદ બેનબા... યહી તો બસ એક બાત હૈ... કી કોઇ બાત નહીં હૈ...

Kamlesh 4 years ago

આભાર સંગિતાજી

Kamlesh 4 years ago

આભાર વર્ષાજી

Kamlesh 4 years ago

ધન્યવાદ હરિ

Kamlesh 4 years ago

આભાર શેફાલીજી

Kamlesh 4 years ago

આભાર દેવેશભાઇ

Kamlesh 4 years ago

ધન્યવાદ ગીતાજી

Yakshita Patel 4 years ago

👌🏻👌🏻👌🏻

Sonalpatadia Soni 4 years ago

વાહ અત્યધિક સુંદર.....

Jay _fire_feelings_ 4 years ago

વાહ તારી અમર પ્રીત ને,, જે તને પામી, તુજમાં જ ભળી ગઈ, jay,, સાવ સૂકી હોવાં છતાં તારી આંખને,, એ મદિરા, પણ દૂર થી જ કળી ગઈ...!!!

Kpj 4 years ago

Vaah vaah kya baat heeee

હરિ... 4 years ago

મસ્ત..👌👌

Devesh Sony 4 years ago

વાહ ભાઇ... 👌

Parmar Geeta 4 years ago

અપ્રતિમ.. 👌

Kamlesh 4 years ago

ધન્યવાદ ભાઇ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now