તારીખ ૨૧ ફેબ્રુઆરી (વિશ્વ માતૃભાષા દિન ) થી ૨૯ ફેબ્રુઆરી વચ્ચે તમારું મનગમતું કોઇ પુસ્તક વાંચતો ફોટો કે સેલ્ફી હેશટેગ #karmareadathon સાથે અમારા ગુજરાતી બૂક ક્લબ અથવા અમદાવાદ બૂક ક્લબના ફેસબુક ગ્રૃપ પર શેર કરી દો.જેની લિંક નીચે આપી છે. ઇન્સ્ટાગ્રામ પર પણ આપ આ પહેલમાં ભાગ લઇ શકો છો અને તમારા પાંચ મિત્રોને પણ ટેગ કરી ચેલેન્જ આપી શકો છો.આ પહેલ માં મનગમતા પુસ્તક સાથેની સેલ્ફી સાથે પુસ્તકનો પ્રતિભાવ આપી વાંચનની આ પ્રવૃત્તિ ને વેગવંતી બનાવવામાં યોગદાન આપવા નમ્ર વિનંતી છે.
તો થઇ જાઓ તૈયાર વાંચવા માટે.

https://www.facebook.com/groups/223739191067500/

https://www.facebook.com/groups/1622951927943091/

આ પહેલમાં ભાગ લેનાર ને ઇ સર્ટીફીકેટ પણ મળશે. આ સાથે શ્રેષ્ઠ પુસ્તક સમીક્ષા લખનારાઓ ને મેડલ અથવા શિલ્ડ એનાયત કરવામાં આવશે.

Gujarati News by MB (Official) : 111346166

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now