નજીક જાઓ એટલે કેટલીક વસ્તુઓ આપોઆપ મળી જાય છે જેમ કે બરફ પાસે જાઓ તો ઠંડક અગ્નિ પાસે જાઓ તો ગરમી ગુલાબ પાસે જાઓ તો સુગંધ.
બસ આમ જ ભગવાન પાસે જાઓ તો કશું માંગવાની જરૂર નથી,માત્ર ભગવાન સાથે નિકટતા રાખો, બધું જ મળશે.

Gujarati Religious by VIKAT SHETH : 111345857

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now