#lovequotes #loveinwinter #loveshayari

love in winter 💕

તારા વિરહ ને લાગી છે હવે ઠંડી
તું મને મળવા આવી જા જલ્દી
બાકી ઠરીને થઈ જઈશ હું ગુલ્ફી

Gujarati Shayri by કલમ ના સથવારે : 111344507

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now