#loveprison #lovequotes #loveshayari

❣️ love prison ❣️

તારા પ્રેમ ની કટોરી સાચવી ને છુપાવી છે
એ એક ચોરી મેં પણ કરી છે

મારી ઊંઘ ને તારી પાંપણે ચોરી છે
એ એક ફરિયાદ મેં પણ કરી છે

શ્વાસ ની લીટી ને અકબંધ બાંધી છે
એ બંદી મેં પણ કરી છે

પ્રેમભરી યાદો ને બખોલ માં પુરી છે
એ જામીનગીરી મેં પણ કરી છે

ટૂંક માં, તું મારા જીવન ની કડી છે
એ કેદ ને આજીવન મેં પણ ફરમાવી છે

Gujarati Shayri by કલમ ના સથવારે : 111343911
Kamlesh 4 years ago

વાહ... અદ્દભુત રચના ભાઇ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now