અપનાવવાને  મુજને  જો  એ  હશે  તૈયાર 
તો  "વચન" ની  પણ  ના  રહેશે  મારે  કોઈ  જરૂરિયાત.. 

અગ્નિની  સાક્ષીએ  દઈ  હાથોમાં  હાથ
પ્રણયના  અદભુત  પંથે  હું  ચાલીસ  આજીવન  એના હર સુખદુઃખમાં  સાથ..

✍યક્ષિતા  પટેલ 

Gujarati Thought by Yakshita Patel : 111340270
Yakshita Patel 4 years ago

😂😂saru..nhi vapru..

Jay _fire_feelings_ 4 years ago

આ sir શબ્દ નાં વાપરતાં,, મોટા જેવું ફિલ થાય છે,, 😅😅

Yakshita Patel 4 years ago

ખુબ  ખુબ  આભાર  sirr 🙏🙏🏻🙏🏻

Ghanshyam Patel 4 years ago

વાહ.....સુંદર

Shefali 4 years ago

સુંદર ભાવ 👌🏼👌🏼

Jay _fire_feelings_ 4 years ago

વાહ,,, સુંદર,,, 👌 તારું આ નિર્મળતા ભર્યું સમર્પણ, મળે કોઈ સરાહકાર ને,, એ દિલ,, એવાં શુભઆશિષ દઈ ફૂલ અમે, હેત નાં માંડવે વરસાવશું..!!!

Jainish Dudhat JD 4 years ago

😄😄😄👌👌👌👌

Yakshita Patel 4 years ago

એવું તે બને કે ?? મળે એટલે મસ્ત પોસ્ટ મૂકી દઈશ જોજો ને..

Jainish Dudhat JD 4 years ago

Kon jaane tame keso b k nahi, etle advance ma j 😄😄😊😊

Yakshita Patel 4 years ago

વાહ..   ખુબ  ખુબ  આભાર  🙏 પણ  જયારે  એવું  મળી  જાય  ત્યારે  શુભકામનાઓ  આપજો  😄

Jainish Dudhat JD 4 years ago

જોરદાર યક્ષીતા, આવી જ સમર્પણની ભાવનાથી એ પણ જરૂર કૃતાર્થ થશે, અને આજીવન સાથ આપી, જીવનને સાર્થક બનાવશે.... શુભકામનાઓ 😊😊💐💐

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now