ચેતી હલંજા

કુળા કપટી પલ પલ મેંલધા.
મો તે મેઠા ને મનમે ખેલંધા.
સુખમે ભેગી ભેગી સટુ કઢંધા.
દુઃખ મેં કો અંખીએ ન ડેસાધા.
કટોરેમે અટો ખણી ધુળ વેજંધા.
અમીરીમે સલાઉ લખું લેખાયંધા.
ગરીબીમે ઘર ઘર પાકે ફેરાયંધા
નર ચે હેન યુગમે સાચવે હલંજા.
નવી નવી રાંધુ પા ભેગી‌ ઈ રમંધા.
કેતે પણ પા ભેગા ઈ, ન નમંધા .

નર

શુભ પ્રભાત

Gujarati Poem by Naranji Jadeja : 111339317
Naranji Jadeja 4 years ago

ખોટા અને કપટી પળ પળ મળશે. મોઢા પર મીઠું બોલશે મનમાં હસતા રહેશે. સુખમાં સહુ સાથે દોડશે. દુઃખમાં કોઈ આંખે પણ નહીં દેખાશે. કટોરા માંથી લોટ લઈ એમાં માટી નાખશે. અમીર માણસ ને સલાહ લાખો આપશે. ગરીબ ને ઘર ઘરના ધક્કા ખવડાવે. નર કહે આ યુગમાં સાચવીને ચાલજો. નવી નવી રમતો આપણી સાથે રમશે. અને કયાં એ આપણેને નમશે નહીં

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now