પ્રેમ એ ગુલાબ જેવુ નહીં
પણ ગુલાબ ના છોડ જેવુ હોવુ જોઈએ.
દિવસે દિવસે વધે સહેજ
અને
રાત્રે આપે શ્વાસ,
એમજ
આપણો વધે પ્રેમ
એમાં મળતો રહે વિશ્વાસ.
-rhythm...🖋️

Gujarati Shayri by Ridhsy Dharod : 111337663

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now