Jay _fire_feelings_ 4 years ago

Thank u dear,,, 💐🙏

Abbas khan 4 years ago

વાહ જયભાઈ....સુપ્પર..✍

Jay _fire_feelings_ 4 years ago

Thank u dear,, 💐🙏

Jay _fire_feelings_ 4 years ago

ધન્યવાદ સંગીતા જી,, 💐🙏

Jay _fire_feelings_ 4 years ago

Thank u dear,, 💐🙏

Jay _fire_feelings_ 4 years ago

પાસ તો અમે એ પણ પરીક્ષા માં થયા હતા, એ દિલ,, જ્યારે એણે કીધું હતું, તું જ છે મારું સર્વસ્વ...!!!

Jay _fire_feelings_ 4 years ago

Thank u દી,, 💐🙏

Jay _fire_feelings_ 4 years ago

ગમ્યા બાદ એને, એ વાત અમે જાહેર પણ કરી હતી, એ દિલ,, બસ ખબર ના હતી, કે એના કણોૅમા કોઈ બીજાની ગુંજ ભમતી હતી...!!!

Devesh Sony 4 years ago

ભાઈ વાહહ... 👌

...... 4 years ago

વિશ્વાસના શ્વાસ તોલાઈ એ દિલ જખમો ત્યા એમજ વહેચાય છે, પાવન પ્રેમની પણ જોને અઘરી પરિક્ષાઓ થાય છે

Tinu Rathod _તમન્ના_ 4 years ago

વાહ.. સુપર્બ.. 😊

Yakshita Patel 4 years ago

વાહ..ખૂબસુંદર રચના

Abbas khan 4 years ago

વાહ.....ભાઈ..✍✍ નજર મારી પડતા પાંપણ તારી નમી હતી આ એક જ કારણે તુ મને બહુ ગમી હતી..

Jay _fire_feelings_ 4 years ago

એ ભવર માં જ અટવાઇ જવાયું,, એ દિલ,, જેમાં હેત પણ હતું 'ને ફેંક પણ હતું...!!!

Jay _fire_feelings_ 4 years ago

Thank u dear,, 💐🙏

...... 4 years ago

થંભ જા એ રાહે એ દિલ, ગુંજે એ સુર મુજ મનમાં સ્પશૅ એ સલીલ સમો રહેશે મુજ ભવરમાં

Parmar Geeta 4 years ago

વાહ ખુબ સરસ... ✍️👌👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now