આમ તો ક્યાં મળવાનું કારણ છે તારે ને મારે,
પણ તારી આંખો માં ડૂબવું છે મારે,
તારી બાહો માં ક્યા સમાવું છે,
તારી ધડકન ને મળવું છે મારે,
તારી સાથે વાતો ક્યાં કરવી છે મારે ,
તારી યાદો માં ભળવું છે ,
તારા દિલ ને ક્યાં જોવું છે ,
મારે તો તારી રૂહ માં સમાવું છે .
જીના ❤️

Gujarati Romance by Jina : 111328767

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now