કેવું સારુ હોત...
એકાદ સ્ટેથોસ્કોપ એવું પણ હોત કે જેમાં હૃદયની વેદના સંભળાતી હોય.!!

Gujarati Thought by jagruti rathod : 111328647
Shefali 4 years ago

વાહ દી..

jagruti rathod 4 years ago

આભાર શેફાલી

jagruti rathod 4 years ago

એથી જ તો સૌ બેખબર હોય છે, ક્યારેક દુઆ પણ બેઅસર હોય છે.

Seli 4 years ago

સાચે જ

Shefali 4 years ago

વાહ.. દર્દ માપવાનું ક્યાં કોઈ મીટર હોય છે.!? એ બાબતે જિંદગી થોડી ચીટર હોય છે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now