દુનિયા ને સાથે લઈને ફરતો માણસ
પોતાના માટે જીવવાનું ભૂલી ગયો,
ચહેરા પર ખોટી ખુશી રાખી ફરતો માણસ
સાચી ખુશી નો મતલબ ભૂલી ગયો,
બીજા ને સમજવા મથતો માણસ
પોતાની જાતને સમજતાં ભૂલી ગયો,
બહાર સારા દેખાવાનો ડોળ કરતો માણસ
એકલતામાં રડતાં શીખી ગયો,
દુનિયા સામે સુખી હોવાનો દાવો કરતો માણસ
અંદર હજારો તકલીફ સાથે જીવતા શીખી ગયો,
સાચાં ખોટા વચ્ચે ભેદરેખા ખેંચતો માણસ
દુનિયા સામે પોતાને સાબિત કરવા એ જ ભેદરેખા ઓળંગી ગયો..

Gujarati Blog by Sujal B. Patel : 111328103
Kamlesh 4 years ago

અપ્રતિમ રચના સ્નેહાજી

Sujal B. Patel 4 years ago

Thank you jay Bhai 🙏🏻

Jay _fire_feelings_ 4 years ago

क्या बात है दी,,, 👌👌👌

મંજય 4 years ago

सही कहा..इन्सान इंसानियत ही भुल गया..

Sujal B. Patel 4 years ago

Thank you Abbas Bhai

Vidya 4 years ago

Khub Khub saras rachna....

... 4 years ago

વાહ મસ્ત 👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now