માફક આવી ગઈ છે 
ભાષા આ લાગણીની,

શબ્દો હવે બિનજરૂરી 
થઈ રહ્યાં છે તારી સાથે

♡ તમન્ના ♡

Gujarati Good Morning by Tinu Rathod _તમન્ના_ : 111327034
Hemant Parmar 4 years ago

farak atloj cha ka amari ane tamari lagniyo vache hu varshavi janu... tame tarshavi jano... sambndho ni spartha ma ahumne jitalo joine... lagniyo radi padi.

... 4 years ago

WAH 👏 WAH!!!

Tinu Rathod _તમન્ના_ 4 years ago

હા એ જ સારું.. આભાર.. યક્ષિતા.. 😊

Tinu Rathod _તમન્ના_ 4 years ago

આભાર.. સંગીતા.. 😊

Tinu Rathod _તમન્ના_ 4 years ago

હા ભાઈ.. એ ખરુ.. 😊

Tinu Rathod _તમન્ના_ 4 years ago

સાચી વાત. 👍😊

Tinu Rathod _તમન્ના_ 4 years ago

આભાર.. સારિકા.. 😊

Tinu Rathod _તમન્ના_ 4 years ago

વાહ.. આભાર.. શેફાલી.. 😊

Yakshita Patel 4 years ago

સરસ .. એજ સારું છે.

Jay _fire_feelings_ 4 years ago

બિન જરૂરી શબ્દો નાં કહોં એને બેનબા,,, હ્યદય માં રહેનારા નાં સાદ હમેશાં પડઘાય, મૌનમાં...!!!

...... 4 years ago

લાગણી ને વળી શબ્દો ની શુ જરૂર એતો મૌન અહેસાસોમા વ્યકત થાય .

Vanraj 4 years ago

Oh achha 😅

Shefali 4 years ago

જોરદાર.. નથી રહી જરૂર શબ્દોની હવે આપણી વચ્ચે, લાગણી જ બનશે સેતુ હવે આપણી વચ્ચે

Devesh Sony 4 years ago

વાહ દી...

Parmar Geeta 4 years ago

વાહ ક્યાં બાત હૈ.. 👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now