આજ આંખોમાં ઉંઘ નું સ્થાન યાદો એ લઈ લીધું છે,
તારી યાદો મને અંદર સુધી એવી હચમચાવી ગઈ કે,

આજે ફરી દિલ તૂટ્યા નો અહેસાસ થયો ને,
લખવા માટે શબ્દો ખૂટ્યા નો આભાસ થયો...

Gujarati Blog by Sujal B. Patel : 111326718

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now