સંબંધો ગુંથ્યા છે એવા કે,
દરેક પળે એ પોતાનું લાગે.
તોયે લાગણી માં એજ સ્વપ્ન
સુવાળું લાગે કે જયાં...,
"તમે" કરતા 'તું'વ્હાલું લાગે
બાકી તો આ જગત ખાલું લાગે.

-ડૉ. સરિતા (માનસ)

Gujarati Poem by Dr.Sarita : 111326696

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now