કેટલા લોકો માટે રવિવાર મજા નો દિવસ છે??કેમ??
કેટલા લોકો માટે રવિવાર સજા નો દિવસ છે??કેમ??

Gujarati Questions by Suhani. : 111326656
Rudrarajsinh 4 years ago

સજા ને મજા એતો, છે રજા પર આધાર , બિચારો થાય બદનામ , વગર વાંકે રવિવાર...

Vasani Kalpesh 4 years ago

તમે અધૂરો જવાબ આપ્યો સુહાની

Vasani Kalpesh 4 years ago

તમારા માટે રજા કે સજા એ તો પહેલાં કહો

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now