માણસોના શોખ ખાતર
કેટલાંય પક્ષી ગુમાવે છે પોતાનો જીવ
આકાશમાં ઉડતી પતંગ
લગાવે છે પક્ષીઓનાં જીવન પર કલંક
એક પતંગ કાપી પોતાને હોશિયાર ગણતો માણસ
પક્ષીઓને નુકસાન પહોંચાડી અફસોસ પણ નથી કરતો
તહેવારો તો મનાવે છે પણ
તહેવાર મનાવવાની સાચી રીત નથી સમજી શકતો...

Gujarati Blog by Sujal B. Patel : 111323527
Alpesh Barot 4 years ago

દુનિયાભરમાં પતંગ ઉડાડવામાં આવે છે પણ કાપવાનો રિવાજ ફક્ત આપણે છે...! ક્યાંક વાંચેલું!!😊😊 સરસ લખ્યું છે મેમ

... 4 years ago

RIGHT...✌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now