આપણૂ બસ એક જ
સપનુ છે,
.
હેલિકોપ્ટર લય ને
પતંગ લુંટવા
જવું છે😂😂😝😝

Gujarati Jokes by Vaidehi : 111322613
PUNIT 4 years ago

ઓ હો હો 🤗

Vaidehi 4 years ago

Na mukay😆😂

બાબા સત્સંગી 4 years ago

ગુલદસ્તો હેઠો મુક હવે બકરી 😀😀

Tinu Rathod _તમન્ના_ 4 years ago

Happy birthday.. Vaidehi.. 🎂🍫🎉🎊

Vaidehi 4 years ago

😆😁 🍇🍈🍉🍊🍋🍅🥝🍒🌰🍞🥖🥨🥯🥞🧀🍖🍗🥩🥓🍔🍟🍕🌭🥪🌮🌯🥙🥘🍲🥗🍿🍱🍘🍙🍛🍜🍝🍠🍢🍣🥮🍡🥠🥡🍦🍧🍨🍩🍪🎂🍰🧁🥧🍫🍬🍭🍮🍯

Vaidehi 4 years ago

Aavi jaav methipaak ane ardiya pak kale j lavi chu 😁😜khasu bhega thai ne

Bhavesh 4 years ago

અમને તો vasi પાર્ટી પણ ચાલશે

Vaidehi 4 years ago

😁😁😁 Thank you bakrabhai but kale hati😆🤗

Vaidehi 4 years ago

Thank you so much bhaveshji but kale hati birthday

Rudra 4 years ago

Happy birthday...vaidehiji...

Bhavesh 4 years ago

Many many happy returns of the day, hbday💐💐🎂🎂🍫🍫

... 4 years ago

કારેલા નો હલવો ભાવશે..? 🤔

Vaidehi 4 years ago

😁😁😁😁 Lavo e bahane khavdavo kaik

... 4 years ago

માની લીધું....👍

Vaidehi 4 years ago

Political party avi gai atle gotado thay ne ACT😂😂 kasu bolay nai

... 4 years ago

ડોળા ઉપર તો થાય જ ને કોમેન્ટ ને લાઇક કરી છોડી દીધી છે.. પણ કોઈ રિપ્લાય ન આવ્યો...માટે... 🤔😒 હશે જે હોય...

Vaidehi 4 years ago

Su thayu cham doda upar

Tinu Rathod _તમન્ના_ 4 years ago

હા હા જરૂર.. પણ મને પણ લીફ્ટ આપજે..

... 4 years ago

રાહુલ ગાંધી ની કોગ્રેસ પાર્ટી મા જોડાઇ જાવ... સાંભળ્યુ છે એ પાર્ટી ના પ્રચાર માટે હેલીકોપ્ટર પણ આપે છે... તમે એ બહાને પતંગ લુંટી લેજો..😅🥳😂🤣🥳

Vaidehi 4 years ago

Tinu di helicopter vada odkhita hoy to kehjo

Tinu Rathod _તમન્ના_ 4 years ago

ઓહ... મસ્ત સપનું.. 😁😀😃

Bhavesh 4 years ago

જો કરીને દીલ પર ઘા લાગે તેવી વાત..તમે હેલીકોપ્ટર મા છો પંખો ચાલુ હોય તો પવન આવેજ😂😂😂😂😂

Vaidehi 4 years ago

vachhe pavan devta sui jay to karvu su

Bhavesh 4 years ago

પણ લુંટવા માથી નવરા થશો તો ઉંધીયુ ખાશો ને

Bhavesh 4 years ago

અરે એવું નહીં લુટારૂ નં વન પર સ્થાન હેમખેમ રાખવાના વિચાર છે

Vaidehi 4 years ago

😂😂 na jode undhiyu laine jasu

SMChauhan 4 years ago

Village Ma traffic nthi ho 😁😜

Bhavesh 4 years ago

બસ એજ સંસ્કૃતિ ના ભુલતા હેલિકોપ્ટરમાં બેસીને પણ

Devesh Sony 4 years ago

Aam j pragati karta raho evi shubechhao... 😆

Vaidehi 4 years ago

hehe vadapav tamare aavu che 😝😝

Vaidehi 4 years ago

haa niche traffic nade atle rasto karvo pade ne🤣🤣

Vaidehi 4 years ago

😂😂😂Biju kai

Devesh Sony 4 years ago

Aha... 😆આને કહેવાય ઉચ્ચ વિચાર.... 🙏

Bhavesh 4 years ago

વાહ..હેલીકોપ્ટર મા પણ બાવળિયા નું ડાળખુ લેતા જજો ..🤣🤣

Vaidehi 4 years ago

yes evu😝😝😜😜😝

Vaidehi 4 years ago

haha😝😝😝

SMChauhan 4 years ago

Ohh Yevu 🤪😁😆

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now