પથ્થર  સમજો  તો  પથ્થર  સહી..
પણ  મીણબત્તીની  જેમ  હવે  હું  બનીશ  નહીં..
ભાંગીશ. તુટીશ.. ને  ફરી  ઉભી  થઈશ..
પણ  પીગળીને હવે  હું  બેસી  રહીશ  નહીં..

- યક્ષિતા પટેલ

Gujarati Motivational by Yakshita Patel : 111322188
YUVI 4 years ago

વાહહહ

... 4 years ago

😁🤣😂😅 હા તે પણ છે...

Yakshita Patel 4 years ago

જૉબમાંથી છુટ્ટીજ નહીં આપી દેય કાયમ માટે તે જોજો

... 4 years ago

એમા શું છે કે હું આ શાયરી ની બાબતે ઢગલાં નો ઢ છું ને માટે...😅😂🤣😁

Yakshita Patel 4 years ago

હાહાહા😂

Yakshita Patel 4 years ago

ભલે..વાંધો નહીં

... 4 years ago

કાલથી BOSS ને કહી દેવું પડશે કે કામકાજ ઓછું આપો અહી શાયરી સમજવામા ડંખા થાય છે...😅🤣😅😅😂😁

... 4 years ago

ઓહ ઉતાવળ મા (નહી) તો દેખાયુ જ નહી....😅🤣 આજે WORK LOAD બહું હતો માટે..😅🤣

Yakshita Patel 4 years ago

પણ મેં શુ કહ્યું તે જુવો ફરી એક વાર વાંચો

... 4 years ago

મિણબતી બનવું સહેલુ નથી, અંધકાર મા લોકો સળગાવશે... પથ્થર સમજે તો પથ્થર જ રહો, કયારેક ભગવાન બની પુજાશે... જસ્ટ કહીંન્ગ...😊

... 4 years ago

વાહ બહું મસ્ત હો.. 👌🥳

Sarika 4 years ago

Very nice 👌👌👌

Jainish Dudhat JD 4 years ago

Lovely 👌👌👌👌

Devesh Sony 4 years ago

Right motivation... 👍

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now