યાદોના સહારે તો જિંદગી વીતી જાય છે,
એકાંતમાં બેસી કરું જ્યારે એને યાદ,
આંખોમાં કેટલીય તસવીરો દેખાય છે,
સાચવી રાખી છે હૈયે કેટલીક સુંદર પળો,
રાહ જોવામાં ખબર નહીં સમય ક્યાં વહી જાય છે.

Gujarati Whatsapp-Status by Rupal Patel : 111319889
Er.Bhargav Joshi અડિયલ 4 years ago

બહુ ઝડપી હશે ઘડિયાળ કેરા કાંટાઓ જે દોડી જાય છે, કાં તો કોઈ નો સાદ હશે એને જે ઊંડે થી સંભળાય છે...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now