બહાર થી જોવો તો બધું જ છે મારી પાસે, અંદર આવો તો ખબર પડે કેટલો સન્નાટો છે,
બધા ને ખુશ રાખવા હું પણ ખુશ રહું છું, અંદર આવો તો ખબર પડે કેટલો ચૂપ રહું છું,

- Ssandeep Teraiya

Gujarati Shayri by Ssandeep B Teraiya : 111319729

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now