લે આ ઢાંક્યો સૂરજ, કાળી રાત કરી,
બોલ કર્યો મેં પ્રેમ કે ખાલી વાત કરી ?

વર્ષો પહેલાં એક વખત બદનામ થયેલો,
ગઝલ લખીને પાછી મેં શરૂઆત કરી

Gujarati Shayri by Mewada Hasmukh : 111318008

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now