Happy winter
પત્નીને પાણીમાં એક સામ્યતા છે. પત્ની ક્યારે ઠંડી હોય ને ગરમ થઇ જાય એ ખબર ના પડે.. અને પાણી ક્યારે ગરમ હોય ને ઠંડુ થઈ જાય એ ખબર ના પડે..
Bhavesh

Gujarati Jokes by Bhavesh : 111314373
... 4 years ago

ઓ હો ઐસા હે ક્યા...😂😂😳

Bhavesh 4 years ago

હા હો એવું

Bhavesh 4 years ago

હા એવુજ સવારે મોબાઈલ હાથમાં લીધો તો ચા ને નહાવાના પાણી ઠંડા થઈ ગયા ને પત્ની ગરમ😂😂😂

Parmar Geeta 4 years ago

આ.. હા.. એવું કે... 😄

Shefali 4 years ago

વાહ.. સ્વ અનુભવ બોલતો લાગે છે..😂😂

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now