સારા વક્તા બનતા પહેલા સારા શ્રોતા બનવું જરૂરી છે, જીભ એટલી જ મજબૂત રાખવી જેટલા કાન સબળ હોય...

Gujarati Shayri by HINA DASA : 111314063
HINA DASA 4 years ago

હા હો એકદમ સરળ આપણું વ્યક્તિત્વ જ એવું, પણ અભિમાન જરાય નહિ

Shefali 4 years ago

કેટલું ઓછું ને કેટલું સરળ બોલે નહીં તું તો સખી.!?

હરિ... 4 years ago

સાચું.. 👌

HINA DASA 4 years ago

આભાર જીગરી.... હવે મને પણ સાંભળજો તમે બેય ક્યારેક બોલવાનો મોકો પણ આપો

Shefali 4 years ago

સાચી વાત સખી..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now