"ગ્રહણ"

અમથૂંય...
હસ્યુ...
જોઈ કોઈ તને...

ભાણ - આજે,

સંતાઈ ગયો શરમાઈ વાદળ ની આડે..
કે પછી..
દઈ બેઠો વચન મળવાનું..


દિન મહી,કોઈને

ગેર હાજર રહેવા..
બે ઘડી,

"ગ્રહણ"

નું બહાનુ કાઢ્યું છે...

હસમુખ મેવાડા..

-- Mewada Hasmukh

Gujarati Shayri by Mewada Hasmukh : 111313261

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now