હવે એક મુલાકાત કરવી છે
મુલાકાત ના જે સપના જોયા તે હવે પુરા કરવા છે
હવે એક મુલાકાત કરવી છે
ફોટામાં બહું જોયા,
હવે live જોવા છે.
video call મા બહું નજરો મળાવી લીધી,
હવે સામસામે બેસીને એકબીજાની આંખોમાં જોવું છે.
call મા ઘણી વાતો કરી લીધી,
હવે એકબીજાના હાથ પકડીને વાતો કરવી છે.
જનાબ, હવે સમય આવી ગયો મુલાકાતનો,
હવે એક મુલાકાત કરવી છે...

Gujarati Blog by Radhika Kandoriya : 111312594
Kish 4 years ago

આ મુલાકાતો થોળી અઘરી ખરી...😂🤣

Bhavesh 4 years ago

ખૂબ સરસ

Krishna 4 years ago

Wah wah kya baat hai

Er.Bhargav Joshi અડિયલ 4 years ago

તારી રચના સંદર્ભે લખ્યું છે...

Radhika Kandoriya 4 years ago

તો હજી તમને સથવારો મળ્યો નથી??

Er.Bhargav Joshi અડિયલ 4 years ago

એક અનજાન સફર જવાની મારે ફરિયાદ કરવી છે, મળે સથવારો સારો તો મારેય ઘણી વાત કરવી છે..

Harnish Purani 4 years ago

ખૂબ જ સરળ અને સરસ

Parmar Geeta 4 years ago

એ પણ તમને ચાહતા હશે તો જરૂર માની જશે.. 😊

Radhika Kandoriya 4 years ago

આભાર દી..

Radhika Kandoriya 4 years ago

સામે વાળા માને તો થાય ને 😂😂

Shefali 4 years ago

ખૂબ સરસ..

Parmar Geeta 4 years ago

તો કરી લો મુલાકાત બીજું શું.. 😄

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now