સંબંધોમાં વધારે નહીં
પણ
બે ચાર જગ્યા એવી રાખવી કે..

જ્યાં કોઈ હિસાબ ન હોય..
ફક્ત વહેંચ્યાનો આનંદ હોય..!

🌺 Good morning 🌺

Gujarati Good Morning by Hardik Boricha : 111306358

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now