સ્ટીલ નું વેલણ.😲😲😲

ભગવાન નો ડર રાખો..વેલણ કંપની વાળાઓ...

તમારા ઘર માં પત્ની, બત્ની છે કે નહિ ??

*આ કેવું વાગે ખબર છે ???*
😆😆😆😆

Gujarati Funny by Chetan Tanna : 111306342

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now