પૂનમ ની રાત્રે ચંદ્ર ના તેજથી શરમાઈ જાવ છું, લાગે છે તુ નિહાળી રહ્યો છે..
શિયાળા ની રાત્રે ઠંડી લહેરથી ધ્રુજી જાવ છું, લાગે છે તુ સ્પર્શી રહ્યો છે..

Gujarati Shayri by Nishu : 111306166
Jay Makwana 4 years ago

એક હલકો સ્પર્શ મોકલું છું હવામાં તારી લટ વિખરાઈ જાય તો,સમજી જજે

HasMukh 4 years ago

Ohh... Take care

Nishu 4 years ago

Abhar.. 😊

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now