અપેક્ષા પૂરી થાય તો એને માણવાની. અપેક્ષા પૂરી ન થાય તો એને ટાળવાની. અધૂરી અપેક્ષા વેદના આપે છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes

Gujarati Quotes by Krishnkant Unadkat : 111305445
Nirav Patel SHYAM 4 years ago

ભલે માન્યું સાહેબ કે અધૂરી અપેક્ષાઓ વેદના આપે છે, પણ એ અપેક્ષાઓની ચાહ એ વેદના સામે લડવાની તાકાત પણ આપે છે, અસંખ્ય વેદનાના અંતે મળતી સફળતા જીવવાનું એક નવું કારણ પણ આપે છે, કંઈક મેળવવા માટે કરવી પડે છે આ જાત ને પણ કુરબાન ક્યારેક સાહેબ.. વિરહની અસંખ્ય વેદના બાદ મળતું મિલનનું મીઠું સુખ પણ માણવા મળે છે.!!!

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now