તારા વિશે હું શું લખું...?
શ્વાસ લખું...?
ધબકાર લખું...?
કે કણકણમાં અનુભવાતી
હૂંફાળી હાશ લખું...?
હે પ્રભુ!!
તારે નામ પુરેપુરી...
મારી જાત લખું...?

Gujarati Whatsapp-Status by Kunjdas : 111305279

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now