Shefali 4 years ago

હદ ક્યાં હોય છે તારી પ્રીતમાં, બસ હું જ કાચી પડું છું સમજવાને આ રીતમાં

Dharmesh Vala 4 years ago

ખબર નથી કે કેવી છે આ તને પોતાની બનાવાની રીત હું તો બસ એટલું જ જાણું છું તારા થી છે અનહદ પ્રિત...

હરિ... 4 years ago

Hahahaha.... 😂😂 wahh.. jai shree krishnaaa...

ધબકાર... 4 years ago

જોરદાર ભાઈ... Wah

Shefali 4 years ago

જોર.. ભાર્ગવ

Er.Bhargav Joshi અડિયલ 4 years ago

Sir... હવે સજા બહુ ખૂબસૂરત મળશે એમની, સવાર સાંજ તમને પ્રેમ અદા મળશે એમની...

Shefali 4 years ago

વાહ.. ભેળવી છે જો તારામાં તો કાયમ સાથ આપજે, તારા હૃદયમાં કાયમ એને સ્થાન આપજે..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now