બંને વચ્ચે પ્રેમ છે
થોડીક ખેંચા-ખેંચ છે
રાત-દિવસના સાથમાં
ઝઘડા હરહંમેશ છે
આ લફડા વાળો પ્રેમ નહીં
આ બસ ભાઈ-બહેન નો પ્રેમ છે.....
- સંકેત વ્યાસ (ઈશારો)

Gujarati Funny by Sanket Vyas Sk, ઈશારો : 111304402

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now