દલડામાં થતી વેદના
હંમેશા એ સાથે લઇને વહે
કોઈકવાર ખુશી એવી થાય તો
એ આંખે બસ રમ્યા કરે
આ એજ એવા આંસુ છે
જે હંમેશા લાગણીમાં વહ્યા કરે.....
- સંકેત વ્યાસ (ઈશારો)

Gujarati Funny by Sanket Vyas Sk, ઈશારો : 111304347

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now