Shefali 4 years ago

આભાર રોહિત

ધબકાર... 4 years ago

જોરદાર... જોરદાર...

Shefali 4 years ago

જોરદાર ભાર્ગવ.. એ ઘડી બે ઘડી ના મિલનમાં જ જિંદગી જીવાઈ જાય છે, છેલ્લી ઘડી સુધી અંદર જીવતી રે એવી યાદો મળી જાય છે.

Er.Bhargav Joshi અડિયલ 4 years ago

વાહ...દી.. ખબર જ છે કે નથી મળતા કોઈ કિનારા અહી ક્યારે, તોય સાહિલ ટકરાય છે મળવા હરદમ એના આરે...

Shefali 4 years ago

વાહ ભાર્ગવ.. સામસામા કિનારા ક્યારેય મળતા નથી, જે કિસ્મતમાં ના હોય એ જિંદગીમાં ક્યારેય ભળતાં નથી..

Er.Bhargav Joshi અડિયલ 4 years ago

નથી કોઈ હવે આ ભવમાં કોઈ આરો, ખોટો શોધું છું હું પણ એ નદીનો કિનારો...

Shefali 4 years ago

વાહ ભવોભવ ની પ્રીત હતી તારી ને મારી, ને હું દર દર શોધતી હતી થઈ ને બહાવરી..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now