તારી રાહ મા દરવાજે રસ્તો જામ કરીને બેઠા છીએ..
થોડા જીદી, નસીબ સામે તલવાર તાકીને બેઠા છીએ..

Gujarati Thought by Nishu : 111301444
Nishu 4 years ago

Thanks dear.. ?

Nishu 4 years ago

Wow. Very nice.. And true ???

HasMukh 4 years ago

સરળતા થી કઈ ના મળે તો દુખી ના થશો.. મળી જાયે બધું તો પ્રયત્ન શું કરશો ?.. સપના બધા હકિકત નથી થતા.. થશે બધું હકિકત તો સપના શું જોશો…? ?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now