Joshi Rohit 4 years ago

વાહ...એકદમ જોરદાર...??

Brijesh Mistry 4 years ago

બીજા બધા માં હું..મને જ શોધ્યા કરું છું.. ક્યાં છું હું? ..ક્યાં છું હું?? ...એમ મને જ પૂછ્યા કરું છું.. સવાલ મારા છે...ને જવાબ તમારા માં શોધ્યા કરું છું... આ તો સમય ની વાત છે...સાહેબ નહિતર...મારા માં જીવતો "હું"...મને જ શોધ્યા કરું છું...!!!

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now