દુનિયા સામે હસતાં શીખી લીધું મેં
સ્વભાવ બદલીને જીવતા શીખી લીધું મેં
નહીં સમજે મારા મનને,માની લીધું મેં
એટલે જ તો મનને મારા મનાવી લીધું મેં......

ખ્યાતિ 'સિદ્ધયતિ'

Gujarati Poem by Khyati Maniyar : 111301253

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now