નજરો માં વસાવી નજર અંદાજ કરવાના નખરા તારા...
છતાં નજર સામે આવી ચડવાના લાખ બહાના મારા...

Bhavesh

સઘળુ સમજી આમ અજનબી બનવાનો અંદાજ તારો...
છતાં ઉબડખાબડ રસ્તે ઠેસે ચડતાં શોધશે હાથ મારો...

Gujarati Whatsapp-Status by Bhavesh : 111300963
Ketan 4 years ago

ભાવુભાઈ પેંડા ખવડાવવા ના હતા...?

... 4 years ago

હા તો બરાબર ?? બાકી હું તો બધા ને ખવડાવી ને ખાઉ એવો છુ..

હરિ... 4 years ago

Ha.. didu.. નહીં મળ્યા પેંડા bhavu bhai મામુ બનાવી ગ્યા.. ??

Shefali 4 years ago

એસીપી એ નહતા આપ્યા..

... 4 years ago

શૈફાલી જી ખાઇને ખોટું નહી બોલવાનુ..????

Shefali 4 years ago

મને ના મળ્યા ☹️

... 4 years ago

બાપરેબાપ પેંડા IS BACK ?????

હરિ... 4 years ago

સવાર ના પેંડા એ પેટ દુખાડયુ મારું to.. કેટલા બધા આપ્યા ta તમે તે.. ???

હરિ... 4 years ago

શુ vat છે..@bhavubhai.. આજ કાલ to. મસ્ત મસ્ત લખો છો ને... ?? ચોરી થશે ho... ???

... 4 years ago

અરે મને ખબર જ છે પણ વિસ્તાર વિસ્તાર એમ હરખું સેટ નહોતુ થતુ માટે શહેર શહેર લખ્યું ???

Shefali 4 years ago

આતો બધું અમદાવાદનું જ છે.. અમદાવાદી તરીકે તને ખબર હોવી જોઈએ અંકિત ☹️

... 4 years ago

ઓ હો.... ઘાટ ઘાટ નું પાણી પીધું છે તો સાંભળેલું... અહી તો શહેર શહેર ના સ્વાદ ચાખ્યા છે એ નવુ સાંભળવા મળ્યુ... ??

Shefali 4 years ago

હા તો લાવો રાયપુર ના ભજીયા.., નવીન ના ફાફડા, જય અંબે ના વડાપાઉં

... 4 years ago

હું ભુખ્યો નથી તમે તારે ખાવ બધું જે ખાવું હોય..???

Rudra 4 years ago

वाह! भाइसा

Bhavesh 4 years ago

A tame ankitbhai yad karavo k bhulavo??

Shefali 4 years ago

તો રાજકોટ ની ચટણી કેમ રહેશે અંકિત? ?

Shefali 4 years ago

ના ભાર્ગવ મને એનો ટેસ્ટ નહતો ભાવતો ?

... 4 years ago

સાંભણો હવે ફરી પેંડા ની વાત ન કરતા મને ગળ્યુ નથી ભાવતું..???????

Er.Bhargav Joshi અડિયલ 4 years ago

પેહલા પાટી પેન આવતી એ ખાતા હશે....???

Shefali 4 years ago

એ ના.. ભૂખ લાગે તો હું બધાના મગજ ખાઉં, પેન તો તમારા જેવા ખાય?

Bhavesh 4 years ago

કલમથી લખી હ્દય સુધી પહોચવાના હુન્નર મારા... બાકી ભૂખ લાગે તો કલમને ચાવી જવાના હુન્નર તારા...

Bhavesh 4 years ago

આભાર?

Bhavesh 4 years ago

આભાર?

Bhavesh 4 years ago

આભાર?

Bhavesh 4 years ago

આભાર?

Bhavesh 4 years ago

આભાર?

Shefali 4 years ago

કલમ થી ઉતારી ફરી જવાના આ બહાના તારા, પાણીમાંથી પોરા કાઢે એવા એસીપી જેવા મિત્રો મારા.. ????

Shefali 4 years ago

ઓહો.. કહેવું પડે હોં કવિ

... 4 years ago

વાહ શું અંદાજ છે... તમારો...???

Bhavesh 4 years ago

આભાર?

Bhavesh 4 years ago

આભાર?

Bhavesh 4 years ago

આભાર?

Bhavesh 4 years ago

આભાર?

Bhavesh 4 years ago

આભાર?

Bhavesh 4 years ago

આભાર?

Yakshita Patel 4 years ago

વાહ...મસ્ત?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now