પાસે નથી જે એની જ સાથે રહુ છું
એથી તો ચાહતનો અહેસાસ કરુ છું

આંખોથીય અડવુ શક્ય નથી જેને
એને અહેસાસની આંખોથી અડું છું

ઉજાગરાની આંખોમાં આશકી આંજી
પાંપણના પાલવમાં સપના ભરુ છું

ભીતરને યાદોથી તરબતર રાખી
તપતા વિરહ પર વરસ્યા કરુ છું

તરસ્યુ હરણ ઝાંઝવાને જેમ ચાહે
બસ એમ જિંદગીને ચાહ્યા કરુ છું

Gujarati Shayri by ______ : 111299770
Kamlesh 4 years ago

વાહ!!! અદ્વિતીય રચના વર્ષાજી

Ghanshyam Patel 4 years ago

Bahot khub👌👌👌

હરિ... 4 years ago

મસ્ત ho... હૂ cp કરું છું

Vanraj 4 years ago

Nice ma'am ??

VVVVV 4 years ago

કોશિશ કરનેવાલો કી કભી હાર નહિ હોતી....?

______ 4 years ago

Koshish karis

VVVVV 4 years ago

રોજ આવી એક પોસ્ટ કરતા હોય તો....?

VVVVV 4 years ago

અદભૂત.... લાજવાબ.... અકલ્પનીય....???

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now