જિંદગી ની હાસ્ય માં એક વર્ષ ફરી ચાલુ ગયુ.... આજે પાછા એજ લગ્નગ્રંથી ના દિવસની યાદ આપી જ ગયો....

હાસ્ય સાથે રમતું મારુ દિલ ફરી તારું નામના ગુણગાન ગાવા લાગુ
આજે પાછા એજ લગ્નગ્રંથી ના દિવસની યાદ આપી જ ગયો....

વાત તો હતી આપના લગ્નની પણ આજે એજ તારીખ પર મને પાછી તારા લીધેલા વચનોની યાદ આપવા આવી જ ગયો ને આ દિવસ

તું મને ખુશ રાખે બસ એજ કાફી છે મારા માટે આજે ફરી સુખનો દિવસ આવી ને બતાવી ગયોને કે કેવી છે આપની પ્રેમની ભવાઈ

સવાર ની ચા ની ચૂસકી સાથે બ્રેડના બ્રેકફાસ્ટ સાથે તારા મુલાયમ હાથ પર હાથ રાખી પાછા જીવતા શીખવા વાળો દિવસ આવી જ ગયો ને

ચાલ ને જીવી લઈએ ફરી લઈએ શુ ખબર ક્યાં સુધી ચાલશે આ મંજિલ આપણી હવે ફરી એક વર્ષ ચાલુ ગયું આપના લગ્ન નું

Gujarati Blog by RJ_Ravi_official : 111297629

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now