ન જાણે કેમ હવે આ અેકલતા ગમવા લાગી છે
મનમાં ઉઠેલી દરેક આશ શમવા લાગી છે
ખુશ રહૂ છુ હુ આજકાલ પોતાના મા જ
કેમ કે હવે કાગળ અને કલમ જોડે રમવા લાગી છૂ...
bhumi patel

Gujarati Poem by Bhumi Polara : 111296855
Nilesh D Chavda 4 years ago

સારું કાગળ ને કલમ ક્યારેય દગો નહિ કરી શકે માટે એ સારું

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now