હોત દરિયો તો હું,
તરવાની ય તક પામી શકત,

શું કરૂં કે ઝાંઝવાઓએ
ડૂબાવ્યો છે મને..

Gujarati Blog by Er.Bhargav Joshi અડિયલ : 111296410
Jay _fire_feelings_ 4 years ago

આવું આવું,,, એલા યાર મનેય તરતાં નથી આવડતું...

Er.Bhargav Joshi અડિયલ 4 years ago

જલ્દી આવો ... ભૈ...

Jay _fire_feelings_ 4 years ago

?‍♂️ઊભોરે ભૈલાં,, હું આવું છું.. ?‍♂️?‍♂️?‍♂️

Sarika 4 years ago

એક દમ રાઈટ કહ્યું...????

Devesh Sony 4 years ago

Ji mogembo... Sir... ?

Er.Bhargav Joshi અડિયલ 4 years ago

શુક્રિયા....જી

HINA DASA 4 years ago

वाह वाह

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now